ખેતી માં વધારે ઉત્પાદન મેળવવાનું રહસ્ય નક્ષત્ર આધારીત ખેતી માં ખેડ ક્યારે કરવી જોઈએ_ ભાગ-3
12m | Jun 6, 2026ખેડૂત મિત્રો!
ખેતરમાં ખર્ચ તો કરો છો… પણ નફો કેમ નથી વધતો?
શું તમે સાચી રીતે ખર્ચનું મેનેજમેન્ટ કરો છો? શું તમે ક્યારેય પ્લાનિંગ કરીને ખેતી કરી છે?
ચાલો જાણીએ:
• ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે શું કરવું?
• ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું?
• પાણી, મજૂરી અને સમયનું યોગ્ય મેનેજમેન્ટ કેવી રીતે કરવું?
• આધુનિક ટેકનોલોજીથી નફો કેવી રીતે વધારવો?

કામા ઓર્ગેનિક – કુદરતી ખેતીનો વિશ્વાસ
Loading...